CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

ખેડૂતો માટે અતિ ઉપયોગી : Very useful application for farmers : MAUSAM, Meghdoot, Damini, Public Observation App prepared by the Meteorological Department

MAUSAM, Meghdoot, Damini, Public Observation Appliction Very useful application for farmers public observersion application, MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products, India Meteorological Department, Damini - Lightning Alert, Meghdoot– Mobile app for weather based agro advisories
  • હવામાન વિભાગ દ્વારા તૈયાર કરાયેલી મોસમ, મેઘદૂત, દામિની, પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન
  • ઘરબેઠાં ઇચ્છિત સમયે વાતાવરણ આધારિત માહિતી આપતી મેઘદૂત એપ
  • વીજળી પડવાની ઘટના પર નજર રાખવામાં ઉપયોગી દામિની એપ
  • વાવાઝોડું, વીજળી, હીટવેવ, માવઠા વિશે આગોતરી જાણ સાથે બચવાના ઉપાયો સહિતની હવામાન માહિતી ઘરબેઠાં ઇચ્છિત સમયે મોબાઈલ થકી મળી રહેશે
  • એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ

Very useful application for farmers : MAUSAM, Meghdoot, Damini, Public Observation App

MAUSAM, Meghdoot, Damini, Public Observation Appliction Very useful application for farmers public observersion application, MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products, India Meteorological Department, Damini - Lightning Alert, Meghdoot– Mobile app for weather based agro advisories

ભારત એ વિશ્વની સૌથી જૂની હવામાનશાસ્ત્રીય વેધશાળાઓ ધરાવતો દેશ છે. હાલ ગ્લોબલ વોર્મિંગનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે જેના કારણે ક્યાંક હીટવેવ તો કયાંક ધોધમાર વરસાદ જોવા મળતો હોય છે હવામાન ફેરફારની સૌથી વધુ અસર કિશાનોને થતી હોય છે ત્યારે હીટવેવની આગાહી, કમોસમી વરસાદ, ચોમાસાની ઋતુની એકંદર સ્થિતિ, શિયાળાના પવનોની સ્થિતિ સહીત દરેક ઋતુ વિશે આપણને ભારતીય હવામાન વિભાગ દ્વારા આગોતરી જાણ કરવામાં આવે છે. અતિવૃષ્ટિ કે અતિ ગરમીના સમયમાં સ્થિતિ અનુસાર આગોતરા પગલાં લેવા આપણને હંમેશા સાવચેત કરવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા હવે દરેક નાગરિકને ઘરબેઠાં ઇચ્છિત સમયે પોતાના મોબાઇલ ફોન થકી વાવાઝોડું, વીજળી, હીટવેવ, માવઠા વિશે આગોતરી જાણ સાથે બચવાના ઉપાયો સહિતની માહિતી મળી રહે તે માટે વિશિષ્ટ ફીચર સાથે તદ્દન ભારતીય એવી મોસમ, મેઘદૂત, દામિની અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

તો ચાલો જાણીએ આ વિશિષ્ટ એપ્લિકેશન વિશે…

મોસમ એપ્લિકેશન:-

MAUSAM, Meghdoot, Damini, Public Observation Appliction Very useful application for farmers public observersion application, MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products, India Meteorological Department, Damini - Lightning Alert, Meghdoot– Mobile app for weather based agro advisories

ભારતના હવામાન વિભાગ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે તાજેતરના વર્ષોમાં નવીનતમ સાધનો અને તકનીકોના આધારે હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓના પ્રસારમાં સુધારણા માટે વિવિધ પહેલો હાથ ધરી છે, આ પહેલના ભાગરૂપે મોબાઈલ એપ્લિકેશન “મોસમ” લોન્ચ કરવામાં આવી છે. આ મોબાઈલ એપ પ્લેસ્ટોર અને એપસ્ટોર બંને પર ઉપલબ્ધ છે. સામાન્ય જનતાને સમર્પિત આ એપ થકી વપરાશકર્તાઓ અવલોકન કરેલ હવામાન, આગાહીઓ, રડાર છબીઓને ઍક્સેસ કરી શકે છે અને આગામી હવામાનની ઘટનાઓ વિશે સક્રિયપણે ચેતવણી મેળવી શકે છે.

આ એપ્લિકેશનમાં ૨૦૦ શહેરો માટે વર્તમાન તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા દિવસમાં ૮ વખત અપડેટ કરવામાં આવે છે. સૂર્યોદય/સૂર્યાસ્ત અને ચંદ્રોદય/ચંદ્રાસ્ત વિશેની માહિતી પણ આપવામાં આવે છે.

હવામાન વિભાગના રાજ્ય હવામાન કેન્દ્રો દ્વારા ભારતના આશરે ૮૦૦ સ્ટેશનો અને જિલ્લાઓ માટે સ્થાનિક હવામાનની ઘટનાઓ અને તેમની તીવ્રતાની ત્રણ કલાકની ચેતવણીઓ જારી કરવામાં આવે છે. ખરાબ હવામાનના કિસ્સામાં, તેની અસર પણ ચેતવણીમાં સામેલ હોય છે. ભારતના ૪૫૦ શહેરોની છેલ્લા ૨૪ કલાક અને ૭-દિવસના હવામાનની સ્થિતિઓની સચોટ આગાહી પણ કરવામાં આવે છે.

આ એપ્લિકેશન જોખમી હવામાન વિશે નાગરિકોને ચેતવણી આપવા માટે આગામી પાંચ દિવસ અંગેની આગાહી જાહેર કરી, કલર કોડ (લાલ, નારંગી અને પીળો)માં તમામ જિલ્લાઓ માટે દિવસમાં બે વખત ચેતવણીઓ જાહેર કરે છે. જેમાં “લાલ” કલર કોડએ સૌથી ગંભીર કેટેગરી છે, જે અધિકારીઓને પગલાં લેવા વિનંતી કરે છે. ઓરેન્જ કોડ સતાધિકારીઓ અને લોકોને સતર્ક રહેવા માટે કહે છે જયારે યલો કોડ સતાધિકારીઓ અને લોકોને પોતાને અપડેટ રહેવા જણાવે છે. તેમજ દર ૧૦ મીનીટે નવીનતમ સ્ટેશન મુજબ રડાર ઉત્પાદનો અપડેટ થાય છે. આથી તાપમાન, પવનની ગતિ, ભેજ, વોર્નિંગ સહિતની માહિતી ઝડપથી પ્રાપ્ત થશે.

આ મોબાઈલ એપને ICRISAT ની ડિજિટલ એગ્રીકલ્ચર એન્ડ યુથ (DAY) ટીમ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજી (IITM),પુણે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરી વિકસાવવામાં આવી છે.

૨) દામિની એપ

MAUSAM, Meghdoot, Damini, Public Observation Appliction Very useful application for farmers public observersion application, MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products, India Meteorological Department, Damini - Lightning Alert, Meghdoot– Mobile app for weather based agro advisories

ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની પૂણેની એક સ્વાયત્ત સંસ્થાએ દેશના વિવિધ ભાગોમાં લગભગ 48 સેન્સર સાથે લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે અને તે IITM, પુણે ખાતેના કેન્દ્રીય પ્રક્રિયા એકમ સાથે જોડાયેલ છે, આ નેટવર્ક વીજળીની હડતાલ અને વાવાઝોડાની હિલચાલ વિશે ચોક્કસ માહિતી પ્રદાન કરે છે. માર્ગ વધુ સેન્સર્સના ઉમેરા સાથે નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે જે ચોકસાઈ અને વિશ્વસનીયતામાં વધારો કરે છે. આ નેટવર્કનો ઉપયોગ કરીને, ESSO-IITM દ્વારા એક મોબાઈલ એપ, DAMINI-LIGHTNING વિકસાવવામાં આવી છે. આ એપ વર્તમાન લાઇટિંગ સ્ટ્રાઇક્સનું ચોક્કસ સ્થાન, 40 ચોરસ કિમી વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશા આપે છે. દામિની વીજળી દરમિયાન લેવાના સાવચેતીનાં પગલાંની પણ સૂચિ આપે છે અને વીજળી વિશે કેટલીક સામાન્ય માહિતી DAMINI-App ખરેખર તોળાઈ રહેલી વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરશે

ESSO-IITM દ્વારા મોબાઈલ એપ DAMINI-LIGHTNING વિકસાવવામાં આવી છે. આ એપ વર્તમાન વીજળી પડવાનું ચોક્કસ સ્થાન, ૪૦ ચો.કિ.મી.ના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશા વિશે વિગતો આપે છે. દામિની વીજળી દરમિયાન લેવાના સાવચેતીનાં પગલાંની પણ સૂચિ આપે છે અને વીજળી વિશે કેટલીક સામાન્ય માહિતી તથા ખરેખર તોળાઈ રહેલી વીજળીની પ્રવૃત્તિ વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે.ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટનાઓને લીધે અનેક લોકો ખાસ કરીને ખેડૂતો તેમજ તેમના પશુઓના જીવ જોખમમાં હોય છે ત્યારે આ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા વીજળી નાટકવાની ખેતી વખતે તેનાથી બચીને સલામત સ્થળે પહોંચવામાં મદદ મળી રહે છે.

દામિની એપ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઈઝેશન (ESSO) દ્વારા વિકસાવવામાં આવી છે. સમગ્ર ભારતમાં વીજળી પડવાની ઘટના પર નજર રાખવામાં આ એપ્લિકેશન મદદ કરે છે. આ એપ્લિકેશન દ્વારા વીજળી પડવાની ચેતવણી જીપીએસ નોટિફિકેશન એલર્ટ થકી આપવામાં આવે છે. જેથી માનવ જીવન અને સંપત્તિને થતાં નુકસાનને ટાળી શકાય છે.

દામિની એપ (Damini app)

આ એક લાઈટિંગ એલર્ટ એપ્લિકેશન છે અને તે હવામાન એપ્લિકેશન છે. તે IITM-Pune અને ESSO દ્વારા વિકસિત અને લોન્ચ કરવામાં આવ્યું છે. આ એપ્લિકેશન્સ તમામ વિદ્યુત પ્રવૃત્તિઓ પર નજર રાખે છે, જે ખાસ કરીને સમગ્ર ભારતમાં થઈ રહી છે. દામિની એપ 30 મિનિટ પહેલા વીજળી અને ગાજવીજ વિશે સચોટ માહિતી આપશે. આ માટે ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ દેશના વિવિધ ભાગોમાં લગભગ 48 સેન્સર સાથે લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કર્યું છે.
દામિની એપ્લીકેશન

દામિનીએપ હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી એક મોબાઇલ એપ છે. જે વિજળી પડવાથી લોકોને સાવધાન કરવા માટે ભારત સરકારના પૃથ્વીવિજ્ઞાન મંત્રાલયના આધીન ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન સંસ્થા પુણેએ ‘દામિનીએપ’ વિકસિત કરી છે.

દામિની એપ કેવી રીતે કામ કરે?

દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત જેવી સંભાવનાનો સચોટ જાણકારી આપે છે. એ માટે ઉષ્ણદેશીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ દેશભરમાં અંદાજે ૪૦ સેન્સર સાથે એક લાઇટનિગ લોકેશન નેટવર્ક પ્રસ્થાપિત કરેલ છે. આ નેટવર્કના આધારે જ દામિનો એપને વિકસિત કરવામાં આવેલ છે, જે ૪૦ કિમીના વિસ્તારમાં વિજળી પડવાની સંભવિત સ્થાનની જાણકારી આપે છે. રિપોર્ટ્સ અનુસાર, આ નેટવર્ક વિજળી પડવાનો સચોટ પૂર્વાનુમાન જણાવે છે. વિજળીના કડાકા સાથે તે વજપાતનો સ્પીડ પણ બતાવે છે.

વ્રજપાતની સ્થિતિમાં લેવાના પગલાં…

આ એપમાં નીચે વધારે ઈન્ફોર્મેટિવ જાણકારી આપવામાં આવી છે. વીજળી પડવા પર બચાવ કેવી રીતે કરે, તેના વિશે જણાવવામાં આવ્યું છે. સુરક્ષાના ઉપાય સિવાય પ્રાથમિક ચિકિત્સા સંબંધી જાણકારી પણ આપવામાં આવી છે. વિજળી પડવાની ઘટના વ્યક્તિઓ અને પશુઓ માટે પણ ઘાતક હોય છે. તેને રોકી તો ના શકાય પરંતુ તેનાથી બચી તો શકાય છે..દામિની એપ કેવી રીતે કામ કરે?

દામિની એપ સમય પહેલાં જ વિજળી, વજ્રપાત જેવી સંભાવનાનો સચોટ જાણકારી આપે છે. એ માટે ઉષ્ણદેશીય હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ દેશભરમાં અંદાજે ૪૦ સેન્સર સાથે એક લાઇટનિગ લોકેશન નેટવર્ક પ્રસ્થાપિત કરેલ છે. આ નેટવર્કના આધારે જ દામિનો એપને વિકસિત કરવામાં આવેલ છે, જે ૪૦ કિમીના વિસ્તારમાં વિજળી પડવાની સંભવિત સ્થાનની જાણકારી આપે છે. રિપોર્ટ્સ અનુસાર, આ નેટવર્ક વિજળી પડવાનો સચોટ પૂર્વાનુમાન જણાવે છે. વિજળીના કડાકા સાથે તે વજપાતનો સ્પીડ પણ બતાવે છે.

વિજળી પડવાની સ્થિતિના વિશે જાગૃતાં ખૂબ જ જરૂરી છે. દામિની એપના માધ્યમથી તેનું પૂર્વાનુમાન લગાવી શકાય છે અને એવામાં લોકોની પાસે પર્યાપ્ત સમય પણ હોય છે કે તે સુરક્ષિત જગ્યા પર ચાલ્યા જાય. એટલે કે, સતર્ક થઈને જાનમાલના નુકસાનથી પણ બચી શકાય છે.

દામિની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રીત:-

દામિનો એપને મોબાઇબામાં ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર દ્વાય અને આઇફોન યુઝર્સ તેને એપ્પલ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા બાદ તેમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તે માટે તમારે તમારું નામ, લોકેશન વગેરે એડ કરવાનું હોય છે. તે જાણકારીઓ આપવાની સાથે સાથે દામિની એપ સ્ટાર્ટ થઇ જશે. તમારા લોકેશનના ૪૦ કિમીના વિસ્તારમાં વિજળી પડવાની ચેતવણી ઓડિયો મેસેજ અને SMS ના આધારે આપે છે.

દામિની એપ દ્વારા મળતી ચેતવણી બાદ લેવાના પગલાં:-

જો તમને ચેતવણી મળી જાય તો સૌ પહેલાં તમે ખુલ્લા ખેતર, વૃક્ષોની નીચે, પહાડી વિસ્તારોની આસપાસ બિલકુલના રોકાવો.

ધાતુના વાસણને ધોવાથી બચો અને નહાવાથી તો બિલકુલ બચો વરસાદથી પણ બચો અને ખાસ કરીને એવી જગ્યા કે જયાં જમીન પર પાણી જમા હોય ત્યાં પણ ઊભા ના રહો.

વીજળીના હાઈટેન્શન તાર અને ટાવરથી દૂર રહો.

જો કઈ બહાર હોવ તો અને ઘરે જવાનું શક્ય ના હોય તો ખુલ્લી જગ્યા પણ કાન બંધ કરીને ઘૂટણીએ બેસી જાઓ અને ખતરો તળતા ઘરે ચાલ્યા જાઓ.

૩) મેઘદૂત એગ્રો એપ

ભારતીય કૃષિ હવામાન આધારિત છે ત્યારે મેઘદૂત એગ્રો એપ્લિકેશન દ્વારા ખેડૂતોને દર મંગળવાર અને શુક્રવારે ભૂતકાળ અને હવામાનની આગાહીના વિશ્લેષણના આધારે પાક અને પશુધન વ્યવસ્થાપન અંગે જિલ્લાવાર સલાહ આપવામાં આવે છે. તે ખેડૂતોને પાકની વાવણી, જંતુનાશક અને ખાતરનો ઉપયોગ, સિંચાઈના સમયપત્રક અને પ્રાણીઓના રસીકરણ જેવા હવામાન-સંવેદનશીલ નિર્ણયો લેવામાં મદદ કરશે.

પાક સલાહકાર ઉપરાંત, એપ્લિકેશન વર્તમાન હવામાનની માહિતી, વરસાદ, તાપમાન, ભેજને લગતા પાંચ દિવસના ભૂતકાળ અને આગાહી પણ પ્રદાન કરે છે. પવનની ગતિ અને દિશા કૃષિ કામગીરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તે જાણવામાં આ એપ ખૂબ ઉપયોગી બને છે.

મેઘદૂત એપ (Meghdoot App)

MAUSAM, Meghdoot, Damini, Public Observation Appliction Very useful application for farmers public observersion application, MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products, India Meteorological Department, Damini - Lightning Alert, Meghdoot– Mobile app for weather based agro advisories

ભુ-વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો.હર્ષવર્ધને મેઘદૂત એપ લોન્ચ કરી હતી. મેઘદૂત એપની મદદથી ખેડૂતો તાપમાન, વરસાદ, ભેજ અને પવનની તીવ્રતા અને દિશા વિશે જાણી શકે છે. આ હવામાન સંબંધિત માહિતી લઈને ખેડૂતો પાક અને પશુઓની સારી સંભાળ રાખી શકે છે.

મેઘદૂત એપ્લિકેશન એ ભારતીય હવામાન વિભાગ, ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા અને ભારતીય કૃષિ સંશોધન પરિષદની સંયુક્ત પહેલ છે. જેનો હેતુ ખેડૂતોને ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનો છે. ખેડૂતોને વરસાદ, તાપમાન, ભેજ, હવાની ઝડપ સહિતની માહિતી પ્રાપ્ત થશે. પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન લોકેશન પ્રમાણે હવામાનની જાણકારી અપાશે. જેમાં લોકો પ્રતિભાવ પણ આપી શકશે.

કમોસમી વરસાદને કારણે વાતાવરણ પર આધારિત ખેતીને નુકશાન ન થાય, તે હેતુસર ભારતીય હવામાન અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ હેઠળ કાર્યરત “મેઘદૂત એપ” દ્વારા વાતાવરણ તથા મૌસમ આધારિત માહિતી અને કૃષિ આધારિત સલાહ ખેડૂતોને ઘરબેઠાં મોબાઈલ મારફતે આપી શકાય છે. આ એપ દ્વારા ખેડૂતો પોતાના ઇચ્છિત સમયે માહિતી મેળવી શકે છે.

‘‘મેઘદૂત એપ’’ અંતર્ગત ખેડૂતોને અંગ્રેજી અને સ્થાનિક, એમ બંને ભાષામાં માહિતી મળી શકે છે. આ ઉપરાંત લાભાર્થી દ્વારા વસવાટનું લોકેશન ઉમેરવાથી સંબંધિત વિસ્તારના વાતાવરણની માહિતી ઝડપતાથી મળે છે. જેમા દર મંગળવાર અને શુક્રવારના રોજ વાતાવરણને લગતી નવી માહિતીનો ઉમેરો પણ કરવામાં આવે છે. જેથી દરેક ખેડૂત આ એપ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી કમોસમી વરસાદના કારણે પાકમાં થતા નુકશાનને અટકાવી શકશે.

ભારત મૌસમ વિભાગે એપ્લિકેશન (સપ્લાય) અને સેવાના નવા ક્ષેત્રોમાં સતત સાહસ કર્યુ છે, અને તેના ૧૪૦ વર્ષના ઈતિહાસમાં તેના ઈન્ફ્રા-સ્ટ્રક્ચર પર પણ સતત નિર્માણ કર્યું છે. તેણે વારાફરતી ભારતમાં હવામાનશાસ્ત્ર અને વાતાવરણીય વિજ્ઞાનના વિકાસને પોપ્યું છે. આજે, ભારતમાં હવામાનશાસ્ત્ર ભવિષ્યની એક ઉતેજક ઊંચાઈ પર છે.

મેધદૂત એપ્લિકેશન:

બદલતા વાતાવરણની પરિસ્થિતિમાં સફળ ખેતી એક પડકારરૂપ છે. વિપરીત હવામાન પરિસ્થિતિમાં ઓછા નુકશાને વધુ પાક ઉત્પાદન મેળવવા માટે હવામાનની આગાહીની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

ભારત મૌસમ વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા ખેડુતોને હવામાનની આગાહી અને હવામાન આધારિત સલાહકારી સેવાનો લાભ મળી શકે તે માટે ભરૂચ જીલ્લામાં “Gramin Krishi Mausam Seva (GKMS)” પ્રોજેક્ટ કાર્યરત છે. ભરૂચ જીલ્લામાં “GKMS” પ્રોજેક્ટ અંતર્ગત કૃષિ મહાવિદ્યાલય, ભરુચ ખાતેના કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગ અંતર્ગત કામ કરતાં ટેકનિકલ ઓફિસર અને જુદા જુદા વિષયના નિષ્ણાંત દ્વારા હવામાનની આગાહી તેમજ કૃષિ હવામાન સલાહકારી સેવા આપવામાં આવે છે.

ખેડુતોને મોબાઈલ પર એસ.એમ.એસ. દ્વારા તથા મેધદુત’ એપ્લીકેશન દ્વારા હવામાનની આગાહીની જાણકારી તથા કૃષિ કામગીરી અને તેમના પાક તથા પશુધનની સાર સંભાળ કેવી રીતે લેવી તેની સલાહ આપવામાં આવે છે. જેથી ખેડૂતો આ માહિતીનો ઉપયોગ કરી બદલાતા વાતાવરણની પરિસ્થિતિમાં વધુ ઉત્પાદન મેળવી શકે.
મેઘદૂત એગ્રો એપ:

મેઘદૂત, એક સરળ અને ઉપયોગમાં સરળ મોબાઇલ એપ્લિકેશન જે ખેડૂતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ આપે છે. તે ભારતીય હવામાન વિભાગ (IMD), ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા (IITM) અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ની સંયુક્ત પહેલ છે.

એડવાઇઝરી અંગ્રેજી અને સ્થાનિક બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે. રસ ધરાવતા યુઝરે ‘મેઘદૂત’ એપ્લિકેશન ડાઉનિયોડ કરવી પડશે અને તેમના મોબાઇલ નંબર અને પસંદગીની ભાષાનો ઉપયોગ કરીને સાઇન ઇન કરવું પડશે. એપ એગ્રો મેટ ફિલ્ડ યુનિટ્સ (એએમએફયુ) દ્વારા દર મંગળવાર અને શુક્રવારે ભૂતકાળ અને આગાહી હવામાન માહિતીના આધારે પાક અને પશુધન વ્યવસ્થાપન અંગે જિલ્લાવાર સલાહ આપે છે. તે ખેડૂતોને પાકની વાવણી, જંતુનાશક અને ખાતરનો ઉપયોગ, સિંચાઈના સમયપત્રક અને પ્રાણીઓના રસીકરણ જેવા હવામાન-સંવેદનશીલ નિર્ણયો લેવામાં મદદ કરશે.

પાક સલાહકાર ઉપરાંત, એપ વર્તમાન હવામાનની માહિતી, વરસાદ, તાપમાન, ભેજ પવનની ગતિ અને દિશાને લગતા વર્તમાન હવામાનની માહિતી, ભૂતકાળ અને આગાહી હવામાનની માહિતી પણ પ્રદાન કરે છે, જે કૃષિ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એપને એન્ડ્રોઇડ માટે ગૂગલ પ્લે સ્ટોર અને iOS માટે એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે
મેધદૂત એપ્લિકેશન

પૃથ્વી વિજ્ઞાન અને કૃષિ મંત્રાલય દ્વારા ‘મેધદૂત’ નામે એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જે ખેડુતોને સ્થાનિક ભાષામાં ખેતીપાકો અને પશુધન વિશે હવામાન આધારિત કૃષિ સલાહ પ્રદાન કરે છે.

મેધદૂત એપ્લીકેશન ભારતીય હવામાન વિભાગ, ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર અને ભારતીય કૃષિ સંશોધન પરિષદની સંયુક્ત પહેલ છે, જેનો હેતુ મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા ખેડુતોને મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનું છે.

મેધદૂત એપ્લિકેશનના લાભો

ખેડુતોને તાપમાન, વરસાદ, ભેજ, પવનની ગતિ અને દિશાને લગતી આગાહી અને માહિતી આપે છે.

ખેડુતોને કૃષિ કામગીરી અને તેમના પાક તથા પશુધનની સારસંભાળ કેવી રીતે લેવી તેઅંગેની સલાહ માટે આ એપ્લીકેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવામાનની આગાહી અંગેની માહિતી એમ અઠવાડિયામાં બે વાર (મંગળવાર અને શુક્રવાર) મુકવામાં આવે છે. મોબાઇલ એપલીકેશનમાં છબીઓ, નકશા અને ચિત્રોનાં રૂપમાં માહિતી પ્રદાન કરે છે. જેથી ખેડુતોને સમજવામાં સરળતા રહે. ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ પહોંચાડવા માટે WhatsAPP ના માધ્યમથી ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રુપ સાથે જોડવામાં આવ્યા છે અને કૃષિ સલાહ બુલેટિન મોકલવામાં આવે છે.

મેઘદૂત એપ્લીકેશન Google Play Store અને AppStore પર ઉપલબ્ધ છે

વપરાશકર્તાઓએ તેમના નામ અને સ્થાનની નોંધણી કરાવવાથી તેઓને તેમના વિસ્તાર વિશેની હવામાન આધારિત કૃષિ સલાહની માહિતી મળી રહે છે અને તેને Google Play Storeમાં કેવી રીતે ડાઉનલોડ કરાય તેની માહિતી નીચે આપેલ છે.

१. તમારા મોબાઈલના Google Play Storeમાં જઈ Meghdoot નામની એપ્લીકેશન શોધી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો.

२. એપ્લિકેશન ઈન્સ્ટોલ કર્યા બાદ રજીસ્ટ્રેશન માટે તમારો ફોન નંબર અને ભાષામાં ગુજરાતી ભાષાનો વિકલ્પ પસંદ કરી સાઈન અપ કરવું.

  1. સાઇન અપ કર્યા બાદ મળેલ માહિતી જેવી કે, તમારું નામ, ફોન નંબર, જાતિ, રાજ્ય અને જિલ્લાનું નામ નાખી, નોંધણી કરોનો વિકલ્પ પસંદ કરવો.

४. નોંધણી કર્યા બાદ આપેલ ફોટામાં દર્શાવ્યા મુજબ માહિતી મળશે, જેમાં તમને હવામાનના પરિબળો જેવા કે લઘુત્તમ તથા મહતમ તાપમાન, વરસાદ, ભેજની ટકાવારી, પવનની ઝડપ તેમજ પવનની દિશા ની માહિતી મળશે. ત્યાર બાદ તમે જે જીલ્લાની પસંદગી કરી હશે તે જીલ્લાના મુખ્ય પાકની હવામાન આધારિત કૃષિ હવામાન સલાહ મળશે.

‘છેલ્લા હવામાન” વિકલ્પ પસંદ કરતાં છેલ્લા પખવાડિયાના હવામાન અંગેની માહિતી મળશે

“આગાહી” વિકલ્પ પસંદ કરતાં આવનારા પાંચ દિવસનાં હવામાન અંગેની જાણકારી મળશે

“ઉડતી નજર” વિકલ્પ પસંદ કરતાં બીજા રાજય તેમજ બીજા જિલ્લાની કૃષિ હવામાન અંગેની માહિતી મળશે.

“સ્થાનોનું સંચાલન કરો” વિકલ્પ પસંદ કરતાં રાજ્ય અને જિલ્લો બદલી શકાશે.

૪) પબ્લિક ઓબ્ઝર્વેશન એપ

IMD MAUSAM, Meghdoot, Damini, Public Observation Appliction Very useful application for farmers public observersion application, MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products, India Meteorological Department, Damini - Lightning Alert, Meghdoot– Mobile app for weather based agro advisories

આ એપ્લિકેશન વપરાશકર્તાઓને સ્થાન મુજબ હવામાનની માહિતી પ્રદાન કરે છે. યૂઝર્સ આ એપ પર ઝડપી અને અદ્યતન એમ બે મોડ દ્વારા ફીડબેક પણ આપી શકે છે.

આ તમામ મોબાઈલ એપ પ્લેસ્ટોર અને એપસ્ટોર બંને પર ઉપલબ્ધ છે. મોબાઇલ એપ્લિકેશન્સ આકર્ષક અને વપરાશકર્તા માટે સરળ છે. હવામાન માહિતી અને ચેતવણીઓના પ્રસાર માટે આ એપ્સ મહત્વપૂર્ણ સાધન છે ત્યારે ઝડપથી બદલાતા વૈશ્વિક હવામાનમાં ભારતીય નાગરિક પોતાની જરૂરિયાતો અને સાવચેતીઓને સમજી શકે તે માટે આ એપ્લિકેશન ખૂબ આવશ્યક અને ઉપયોગી છે.

MAUSAM, Meghdoot, Damini, Public Observation Appliction Very useful application for farmers public observersion application, MAUSAM is a Mobile App of the India Meteorological Department (IMD), Ministry of Earth Sciences (MoES), Government of India to provide seamless and user-friendly access to weather products, India Meteorological Department, Damini – Lightning Alert, Meghdoot– Mobile app for weather based agro advisories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights