લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ | loksabha election gujarat 2024
લોકસભા ચૂંટણીને અનુલક્ષી સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવી દેવાનાં રહેશે.loksabha election gujarat 2024 હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ મળવાપાત્ર પરવાનેદારોએ સ્ક્રિનીંગ કમિટી સમક્ષ તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે. દંડા, તલવાર,…