Muli news : વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યા બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો ત્યારબાદ સુરેન્દ્રનગર ના અલગ અલગ બે સ્થળોએ વીજળી પડવાના બનાવ બન્યા હતા.
કાલે આશરે 5:00 વાગ્યાની આસપાસ ચંદ્રિકાબેન કાળુભાઈ ની માથે અચાનક વીજળી પડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જેમાં મૃત્યુ પામેલા મહિલાને પી.એમ માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.આ ઘટના અંગે જાણ થતા ગ્રામજનો સરપંચો દોડી ગયા હતા તેમજ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા
krushi vigyan kendra chotila
junagadh krushi vigyan kendra , nana kandhasar chotila કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના…
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦ જૂને યોજાશે ભરતી મેળો
surendranagar news : જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર…
thangadh news chotila times reports
thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી….
thangadh news chotila times reports
thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા…
phonebook chotila times
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…
Phonebook chotila
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…