CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

Muli surendranagar news by chotila times

muli surendranagar news by chotila times media
chotila times reports muli surendranagar news yadav deep journalist reports
sarala, muli

muli surendranagar : મુળી સરલા ગ્રામ પંચાયત ની બેદરકારી ના કારણે ગંદકી ના પાણી રસ્તા પર ફરી વળ્યા

ગટર ના ગંદકીભર્યા પાણી નો નિકાલ જ બંધ કરવામાં આવતાં રહિશો ત્રાહિમામ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરલા ગામે ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે ત્યારે લોકો ગંદકી ના પાણી થી પરેશાન બન્યા છે ગટરો બંધ કરવામાં આવતા જાહેર રસ્તા ઉપર ગટર ના ગંદકી ના પાણી ફરી વળતા રોગચાળો ફેલાયો છે મચ્છરો નો ઉપદ્રવ થયો છે.

છેલ્લા બે વર્ષ થી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગંદકી ના પાણી ફરી વળે છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં અનેક વખત કરવા છતાં પંચાયત દ્વારા કોઈ ગંદકી પાણી નો નિકાલ માટે ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે સરલા ના રહીશ મહિલાઓ હાલ પરેશાન છે.

Sarla,muli

ગગજીભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત સરલાનો અણઘડ વહીવટ મુખ્ય કારણ છે છેલ્લા બે વર્ષ થી આવી રીતે જાહેર રસ્તા ઉપર ગટર ના પાણી ફરી વળે છે ત્યારે વડીલો વૃધ્ધો ને આવવા જવામાં ખાસ તકેદારી રાખવી પડે છે અને આખી શેરીમાં રોગચાળો ફેલાયો છે મચ્છરો નો ઉપદ્રવ થયો છે તેમછતાં સરપંચ કે તલાટી દ્વારા કોઈ સ્વસ્થતા ના કોઈ પગલાં ભરવામાં આવતા નથી જયારે સ્વચ્છતા ની ગ્રાન્ટને ખોટાબીલો બનાવી અન્યત્ર વેડફાટ કરવામાં આવે છે મહિલાઓ એ પણ આ વાત આક્રોશ સાથે વર્ણવી હતી હવે જોવાનુ એ રહ્યું કે આ ગંદકી ના ગટરના પાણી નો નિકાલ કોણ કરશે? ( અહેવાલ – જેસીંગભાઇ સારોલા )

krushi vigyan kendra juanagadh krushi vigyan kendra nana kandhassar

krushi vigyan kendra chotila

junagadh krushi vigyan kendra , nana kandhasar chotila કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના…

Read More
thangadh news, chotila times reports, thannews

thangadh news chotila times reports

thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી‌….

Read More
thangadh surendranagar news, thangadh koli samaj news, surendranagar koli samaj news , than newspapers, thangadh news

thangadh news chotila times reports

thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા…

Read More
chotila dairy farm phonebook CHOTILA TIMES NEWS , chotila news , chotila chamunda mataji temple news , jay ma chamunda ridham electronics chotila phonebook list, CHOTILA NEWS , chotila times news chotila news

Phonebook chotila

Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights