chotila times reports : ચોટીલાના મનહરપાર્કમાં લોનના હપ્તા ચડી જતા રિકવરીનો ફોન આવતા હોઈ તેથી યુવકે આર્થિક ભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરો કલ્પાંત છવાયો છે.
બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત
ચોટીલામાં લોનના હપ્તા ચડી ગયાની ચિંતામાં યુવકનો આપઘાત, લોનનાં હપ્તાની આડમાં લુખ્ખાગિરી પર ઉતરી આવતા એજન્ટો, તમે પણ લોન લીધેલી છે ? અને જો કોઈ તમને ધમકાવી રહ્યું છે ડરાવી રહ્યું છે તો ચોટીલા ટાઈમ્સનો સંપર્ક કરી શકો છો.
ચોટીલાના મનહર પાર્કમાં રહેતા કુંદન માધુભાઈ પાલીવાલ નામના ૨૫ વર્ષીય યુવકે એક માસ પૂર્વે ઝેરી દવા પી લેતા સીવીલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા જેનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું છે. બનાવની જાણ થતા સ્થાનીક પોલીસ સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી પ્રાથમિક તપાસ હાથ ધરી છે જેમાં યુવાન બે ભાઈમાં મોટો હતો. તેને એક દીકરી હોવાનું અને તેની પત્ની હાલ સગર્ભા હોવાનું પણ જાણવા મળ્યું છે.મૃતક યુવક અગાઉ ડ્રાઇવિંગ કામ કરતો હતો પરંતુ હાલ તેની પાસે કોઈ કામધંધો કરતો ન હતો.વધુમાં યુવકે મકાન પર લોન લીધી હતી અને ધંધામાં મંદી હોવાથી હપ્તા ચડી ગયા હોય જે હપ્તાની રિકવરી માટે તેને ફોન આવતા હોય તેની ચિંતામાં આ પગલું ભરી લેતા પરિવારમાં ઘેરો શોક છવાય ગયો છે.
krushi vigyan kendra chotila
junagadh krushi vigyan kendra , nana kandhasar chotila કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના…
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦ જૂને યોજાશે ભરતી મેળો
surendranagar news : જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર…
thangadh news chotila times reports
thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી….
thangadh news chotila times reports
thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા…
phonebook chotila times
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…
Phonebook chotila
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…