chotila times : રિપોર્ટર , સંજય નંદેસરિયા, હળવદ
હળવદના શ્રીજી પાર્ટી પ્લોટ મા ૯ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર કોળી સમાજના હળવદના ચંદુભાઈ સિહોરા ના સમર્થનમાં મહા સંમેલન યોજાયું. આ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ધારાસભ્ય કાળુભાઈ ડાભી પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ ગુજરાત ચુવાણીયા કોળી સમાજના અધ્યક્ષ ધર્મેશભાઈ ઝિંઝુવાડીયા સમાજના અગ્રણી પ્રકાશભાઈ કોરડીયા તથા હળવદના કાર્યકરો રમેશભાઈ ઝિંઝુવાડીયા, રસિકભાઈ પરમાર ભરતભાઈ ગણેશિયા લાલજીભાઈ સુરેલા મેરા ભાઈ વિઠલાપરા એસ એસ નંદેસરીયા વગેરે ઉપસ્થિત રહેલ સમાજમાં એક બની ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા ને જંગી બહુમતીથી ચૂંટવા માટે અપીલ કરવામાં આવેલ આ પ્રસંગે હળવદ અને તાલુકા ના સરપંચો ગામના અગ્રણીઓ અને સમસ્ત કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.