CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

rajkot apmc bajar bhav chotila times reportsgujarat bajar bhav
  • ચોટીલા ટાઈમ્સનાં માધ્મથી ખેડૂત સ્પેશિયલ લાવી રહ્યું છે ખેડૂતો માટે રોજનાં બજાર ભાવ
  • દૈનિક બજાર ભાવ 04-04-2024
  • રાજકોટ માર્કેટયાર્ડની પ્રગતિમાં સતત વધારો
chotila times khedut special reports
  • શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટનું કાર્યક્ષેત્ર એ રાજકોટ પડધરી અને લોધિકા તાલુકાના સમાવિષ્ટ ગામોનું છે.
  • વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરાએ તારીખ ૦૨.૧૨.૨૦૨૧ થી ચાર્જ સંભાળેલ છે. જે સમય દરમ્યાન અસરકારક વહીવટથી સહકારથી સમૃદ્ધિનું સપનું સાકાર કરવામાં આવ્યું છે.
  • વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરાના શાસન દરમ્યાન માર્કેટયાર્ડની આવક ૨૫ કરોડ થી વધારીને ૩૭ કરોડ સુધી લઇ જવામાં આવી છે, જેથી અંદાજીત ૧૨ કરોડ જેટલી આવકનો વધારો કરવામાં આવ્યો છે.
  • ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ વર્ષ દરમ્યાન થનાર આવક, કરવામાં આવનાર ખર્ચ તેમજ કરવાના વિકાસના કામો અને આવકના ધોરણો અંગે અગાઉથી લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. આ લક્ષ્યાંક પાછળ સતત મોનીટરીંગ કરી લક્ષ્યાંકો પરિપૂર્ણ થાય તે માટે સમગ્ર ડીરેકટર તથા સેક્રેટરી સહિતના સ્ટાફ દ્વારા રાત – દિવસ મહેનત કરવામાં આવે છે.
  • અનાજ વિભાગ તેમજ શાકભાજી વિભાગમાં ચેરમેન દ્વારા સતત હાજરી આપીને ખેડૂતો, વેપારીઓ, કમીશન એજન્ટો તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.
  • સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓ,નિયમોનું તેમજ બજારધારાનો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે.

નોંધપાત્ર સિદ્ધિઓ

  • મુખ્યયાર્ડ તેમજ સબયાર્ડમાં અંદાજીત ૨૫ કરોડ થી વધુના વિકાસના કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં મગફળીની ઉતરાઈ માટે નવા આધુનિક PEB શેડ, ડુંગળીની ઉતરાઈ માટે નવા શેડ, પેવર ગ્રાઉન્ડ, નવું કોર્પોરેટ વહીવટી કાર્યાલય, હયાત શેડ વચ્ચેના ડોમ, ખેડૂતો માટે રાહતદરે ભોજનાલયનું બાંધકામ, જુના યાર્ડ સંકુલમાં તમામ ઓક્શન શેડના છાપરા બદલાવવાનું કામ, પોલીસ ચોકી, ૧૦૦% CCTV સર્વેલેન્સ જેવી કામગીરીનો સમાવેશ થાય છે.
  • વર્તમાનમાં ૧૫ કરોડથી વધુના વિકાસના કામો ચાલુ છે. જેમાં હયાત PEB શેડનું વિસ્તૃતિકરણ, ખેડૂતોની જણસીઓનું પ્રોસેસિંગ કરી તેનું વેચાણ કરવાનું. બાયોવેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન, શાકભાજી યાર્ડ સંકુલ ખાતે વર્ષોથી કરવામાં આવતી માંગણીના કામો જેવા કે, આર.સી.સી. રોડ રસ્તા, ડ્રેનેજ વર્કસ અને વોટર વર્કસના કામોનો સમાવેશ થાય છે.
  • ચાલુ વર્ષમાં હવે પછી પેટ્રોલપંપ, ટોઇલેટ બોક્સ, ઓક્શન શેડ જેવા અંદાજીત ૮ કરોડ થી વધુના પ્રકલ્પની કામ હાથ ધરવામાં આવનાર છે.

Gondal APMC બજાર ભાવ – Market Yard bajar bhav Daily Price 04-04-2024

જણસીનીચોઉચો
કપાસ બી. ટી.9011551
ઘઉં લોકવન450504
ઘઉં ટુકડા501701
મગફળી જીણી8511361
સિંગ ફાડીયા9001611
એરંડા / એરંડી5001166
જીરૂ36514951
ક્લંજી15013641
વરીયાળી9511321
ધાણા9002201
મરચા સૂકા પટ્ટો6516501
લસણ સુકું8413001
ડુંગળી લાલ81326
અડદ16011601
તુવેર11712231
રાયડો791971
રાય9211191
મેથી6211200
કાંગ11711221
મરચા7013201
ગુવાર બી761901
મગફળી જાડી8011331
સફેદ ચણા11512221
તલ – તલી21512651
ઇસબગુલ15001800
ધાણી10003051
ડુંગળી સફેદ210250
બાજરો371481
જુવાર581871
મકાઇ491491
મગ15762011
ચણા10011141
વાલ4911641
ચોળા / ચોળી381701
સોયાબીન876901
ગોગળી6711291
વટાણા9761531
શાકભાજીનીચોઉચો
ટમેટા200400
મરચા5001200
ગુવાર10001600
કોબી160220
દુધી300500
ફલાવર200500
કાકડી300500
રીંગણા200300
ભીંડો8001000
ગલકા400600
ગાજર150200
ટિંડોરા400600
વાલ8001400
વટાણા10001400
શક્કરીયા300420
કેરી કાચી6001000
બટેટા400450
ડુંગળી પુરા1015
તાંજરીયા પુરા510
કોથમીર પુરા1012
મૂળા પુરા610
ફોદીનો પુરા510
કાચા કેળા500700
ગુંદા4001000
ઘીસોડા4001000
લીંબુ20002600
મેથી પુરા610
બીટ પુરા1015
સરગવો પુરા1020
ચોરા6001000
કારેલા600800
વાલોર6001000
આદુ24002600
મકાઈ ડોડા300400
લસણ પુરા3040
પાલક પુરા57
ફળનીચોઉચો
જામફળ200500
દાડમ400800
સફરજન18003000
ચીકુ400600
કેળા400600
સંતરા8002400
તરબૂચ200300
હાફુસ કેરી25004500
મોસંબી400900
ટેટી400500
દ્રાક્ષ10001600
કેસર કેરી10003200

Rajkot APMC બજાર ભાવ – Market Yard bajar bhav Daily Price 04-04-2024


  • ઘઉં લોકવન
      470  535
  • ઘઉં ટુકડા  498  618
  • જુવાર સફેદ  820  890
  • જુવાર લાલ  800  1025
  • જુવાર પીળી   380  480
  • બાજરી  390  450
  • તુવેર  1500  2080
  • ચણા પીળા  1070  1133
  • અડદ  1450  2046
  • મગ  1384  2032
  • વાલ દેશી  850  1700
  • વટાણા  1200  1900
  • સીંગદાણા  1650  1760
  • મગફળી જાડી  1125  1355
  • મગફળી જીણી  1100  1252
  • અળશી  621  850
  • તલી   2350  2644
  • સુરજમુખી  540  540
  • એરંડા  1065  1165
  • અજમો  1224  2828
  • સુવા  1050  1131
  • સોયાબીન  846  900
  • સીંગફાડા  1170  1625
  • કાળા તલ   2950  3358
  • લસણ  1250  2750
  • ધાણા  1320  1860
  • મરચા સુકા   1200  3500
  • ધાણી  1450  2421
  • વરીયાળી  800  1700
  • જીરૂ  3900  4800
  • રાય  1125  1350
  • મેથી  980  1300
  • ઇસબગુલ  1970  2381
  • કલોંજી  3020  3646
  • રાયડો  880  940
  • કેરી કાચી  400  800
  • લીંબુ  2000  2500
  • સાકરટેટી  250  450
  • તરબુચ  140  360
  • બટેટા  350  525
  • ડુંગળી સુકી   80  290
  • ટમેટા  100  250
  • સુરણ  1000  1300
  • કોથમરી  100  200
  • સકરીયા  200  400
  • રીંગણા  120  300
  • કોબીજ  100  200
  • ફલાવર  200  500
  • ભીંડો  600  1000
  • ગુવાર  900  1600
  • ચોળાસીંગ  1000  1430
  • વાલોળ  400  700
  • ટીંડોળા   600  1000
  • દુધી  200  400
  • કારેલા  600  1000
  • સરગવો  200  350
  • તુરીયા  600  980
  • પરવર  1000  1200
  • કાકડી  300  600
  • ગાજર  100  2700
  • વટાણા  550  850
  • ગલકા  350  500
  • બીટ  130  250
  • મેથી  150  250
  • વાલ  700  1000
  • ડુંગળી લીલી   100  250
  • આદુ  1950  2230
  • મરચા લીલા  300  600
  • લસણ લીલું   1000  1525
  • મકાઇ લીલી  140  320
  • ગુંદા  500  800

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights