chotila news : ચોટીલામાં વરલી મટકાનો જુગાર રમાડતો
વિજય જગદીશભાઈ દેસાણી આંકડા ડાયરીમાં લખી જુગાર રમાડતો
ચોટીલાનાં દુધેલી રોડ પર રમાડતો જુગાર
ચોટીલામાં પોલિસ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળતા ચોટીલા હાઈવે પર દુધેલી રોડ પાસે જાહેરમાં વરલી મટકાનાં જુગારના આંકડા લખાઈ રહ્યા હતાં જ્યાં પોલીસ પહોંચતાં એક શખ્સ ભાગવા જતાં પોલીસે તેને દબોચી લીધો હતો. આ શખ્સની પૂછ પરછ કરતાં તે ચોટીલાનાં મફતિયા પરામાં રહેતા વિજય જગદિશભાઈ દેસાણી તે વરલી મટકાનાં આંકડા ડાયરીમાં લખી જુગાર રમતો હોવાનું જણાવ્યું હતું. જેથી તેના વિરુદ્ધ પોલીસ સ્ટાફ દ્વારા કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.