સમસ્ત વાઢારાસમાજ બોટાદ જિલ્લા કમિટી દ્વારા નિવૃત્ત આર્મી મેન આર્યન ભગત બોટાદ જિલ્લા જીઆરડીના કમાન્ડર વીએપી બજરંગ દળ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આયોજિત શહીદ વંદના વીરો ને વિરાંજલી કાર્યક્રમ….
આજના બોટાદ ખાતે ના સમસ્ત વાઢારાસમાજ ફાઉન્ડેશનના ભવ્ય આયોજનમાં સમગ્ર બોટાદ જિલ્લામાંથી ભવ્ય કાર્યક્રમ દેશમાં 23 માર્ચના રોજ શહીદ થયેલા સુખદેવ ભગતસિંહ અને રાજ્યગુરુ સહિત તમામ શહીદોને પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિ અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ શરૂ કરાયો સંગીત સંધ્યામાં વીરો ને વિરાંજલી આપવામાં આવીભાઈઓ તથા બહેનો યુવાનો માતાઓ વડીલો એ આજના શહીદોને શ્રદ્ધાની કાર્યક્રમમાં ભાગ લીધો અને સમાજ સંગઠિત બને જેના માટે સ્નેહમિલન યોજાયું જેની અંદર બોટાદ જિલ્લા કમિટીની રચના કરવામાં આવી આ તકે સાળંગપુર મંદિરના આર્યન ભગત નિવૃત્ત આર્મીમેન જવાન નું સન્માન તથા બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા જીઆરડી કમાન્ડર નામી અનામી મહાનુભાવો તથા સમસ્ત વાઢારા સમાજ નેશનલ કમિટીના તમામ મેમ્બરો સાધુ સંતોની આગેવાનીમાં અને સફળ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ અગ્રણીઓ સંતોનો હું હૃદય પૂર્વક અમારા સમિતિ વતી આભાર વ્યક્ત કરું છું ફરીવાર બોટાદ જિલ્લા સમસ્ત વાઢારાસમાજ કમિટીનો ખૂબ ખૂબ આભાર આવાને આવા કાર્યક્રમ ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં થાય તેવી શુભકામના જય હિન્દ જય ભારત…….chotila times news in botad