20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ (world sparrow day)ના નિમિત્તે ચોટીલાની નાના કાંઘાસર પ્રાથમિક શાળા, દેવપરા (આ) પ્રાથમિક શાળા, ઝુંપડા (બા) પ્રાથમિક શાળા અને દેવસર પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી.
ચકલીનું નામ આવે એટલે આપણા ઘર અને આંગણામાં દેખાતી ચકલી યાદ આવે અને ચકો અને ચકીની વાર્તા યાદ આવી જાય. હવે પહેલા કરતા અત્યારે ચકાલીઓનું પ્રમાણ ઓછું થતું જાય છે. હવે ચકલીઓ આપણી આસપાસ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે.
ચકલી ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધું જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-મળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.નાનપણમાં આપણે સૌએ પહેલા જોયેલું ઓળખેલું પક્ષી એટલે ચકલી. બરાબર બોલવાનું પણ ન શીખેલા બાળકોને પૂછીએ કે ચકી કેમ બોલે? તો તરત કહેશે…ચીં…ચીં…ચીં…
અગાઉ આપણાં ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવા મળતી તેટલી આજે જોવા મળતી નથી.
દેવપરા (આ) પ્રાથમિક શાળા
તથા વિશ્વ ચકલી દિવસ નિમિતે સહજીવન સંસ્થા દ્વારા દેવસર પ્રાથમિક શાળામાં બાળકો સાથે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિ કરી હતી. જેમાં બાળકોએ દૂરબીન વડે નજીકથી પક્ષીઓને નિહાળ્યાં હતાં અને આનંદ -ઉત્સાહ થી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
દેવપરા (આ) પ્રાથમિક શાળા
ઝુંપડા (બા) પ્રાથમિક શાળા
krushi vigyan kendra chotila
junagadh krushi vigyan kendra , nana kandhasar chotila કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના…
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦ જૂને યોજાશે ભરતી મેળો
surendranagar news : જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર…
thangadh news chotila times reports
thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી….
thangadh news chotila times reports
thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા…
phonebook chotila times
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…
Phonebook chotila
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…