junagadh krushi vigyan kendra , nana kandhasar chotila
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના કાંધાસર (ચોટીલા )ખાતે તા.૧૭થી૨૧ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ટેકનોલોજી સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૫૦ જેટલાં ખેડૂતોએ ભાગ લીધો હતો.આં કાર્યક્રમ ડૉ.જે.એન.વ્યાસ, ડૉ.એચ.સી.છોડવાણીયા, ભરત પટેલ, ચતુર મકવાણા તથા યુનિટ મેનેજર એફપ્રો ની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો. આં કાર્યક્રમને સફળ બનાવવા કે.વી.કે. સ્ટાફનાં તમામ અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.